Tuesday 10 June 2014

GPSC દ્વારા વર્ગ-૧ અને ર ની ૩પ૧ જગ્‍યાઓ માટેની ભરતી જાહેરાત બહાર પડી


ગુજરાત સરકાર દ્વારા ર૧ વર્ષો પછી ડેપ્યુટી કલેકટરની ભરતી !: તા.૩૦--ર૦૧૪ સુધી ઓનલાઇન એપ્લીકેશન થઇ શકશે ડે. કલેકટર્સ ઉપરાંત ડી.વાય.એસ.પી., મામલતદાર, જિલ્લા અન્ન-નાગરીક પુરવઠા મદદનીશ નિયામક વગેરેની ભરતી થશે ગ્રેજયુએટ થયેલા તમામ કેટેગરીનાં ર૦ થી ૩પ વર્ષ સુધીના ઉમેદવારો અરજીપાત્ર છેઃ જી.પી.એસ.સી. દ્વારા વર્ગ- અને ની ભરતીઆઠ વર્ષે આવી ! પ્રિલિમિનરી પરીક્ષા ૧૨-૧૦-ર૦૧૪નાં રોજ યોજાશે તમામ કેટેગરીની મહિલાઓ તથા રીઝર્વ કેટેગરીને સરકારના નિયમ મુજબ ૩પ વર્ષથી પણ વધુ છૂટછાટ

સમગ્ર  ગુજરાતનું યુવાધન છેલ્લા ઘણા વર્ષોથી જેની કાગડોળે રાહ જોઇ રહ્યુ હતુ તે જીપીએસસી વર્ગ- અને રની ૩૫૧ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આજરોજ બહાર પાડી છે.
    જાહેરાત સંદર્ભે ૩૫ ડેપ્યુટી કલેકટરર્સની  ભરતી કરવાની હોવાનું પણ જાણવા મળે છે. ગુજરાત સરકાર દ્વારા જીપીએસસી  (ગુજરાત પબ્લિક સર્વિસ કમીશન)નાં માધ્યમ દ્વારા આસરે ૨૧ વર્ષો પછી ડેપ્ુટી કલેકટર્સની સીધી ભરતી થઇ રહી છે. જે આજના યુવાધન માટે ગોલ્ડન ચાન્ સમાન છે. ગ્રેજયુએટ થયેલા કોઇપણ ઉમેદવાર ભરતીમાં પોતાનું નસીબ અજમાવી શકે છે.
   ડેપ્યુટી કલેકટર ઉપરાંત ડીવાયએસપી (ર૧), જિલ્લા રજીસ્ટ્રાર (), નશાબંધી-આબકારી અધિક્ષક (), મામલતદાર (૮૦), સેકશન અધિકારી (૩૮), ટી.ડી.. (ર૦), જી.એલ.. (૧૬), ડી.આઇ.એલ.આર. (ર૬), સહિતની કુલ ૩પ૧ જગ્યાઓ માટે તા.૩૦--ર૦૧૪ની છેલ્લી ઓનલાઇન અરજી તારીખ સાથે અરજીઓ મંગાવાઇ છે. તા.૧૨-૧૦-ર૦૧૪નાં રોજ પ્રિલિમિનરી પરીક્ષા પણ લેવાઇ જશે.
    ભરતીમાં તમામ કેટેગરીનાં ઉમેદવારો માટે ઉપલી વયમર્યાદામાં વર્ષની છૂટછાટ આપવામાં આવી છે. એટલે કે તમામ કેટેગરીનાં ઉમેદવારો ૩પ વર્ષ સુધી અરજી કરી શકશે.  ઉપરાંત સરકારનાં નિયમ પ્રમાણે તમામ કેટેગરીની મહિલાઓ તા રીઝર્વ કેટેગરીનાં ઉમેદવારોને ૩પ વર્ષોથી પણ વધુ છૂટછાટ ભરતીમાં મળવાપાત્ર છે.
   જીપીએસસી દ્વારા છેલ્લે ર૦૦૬માં વર્ગ- અને રની ભરતી માટેની જાહેરાત આવી હતી. ત્યાર બાદ આઠ વર્ષ પછી ફરી વખત વર્ગ- અને ની મેગા ભરતી આવી છે. ર૦૦૬માં ૩૧૭ જગ્યાઓ માટેની જાહેરાત આવી હતી. વખતે કુલ ૩પ૧ જગ્યાઓ છે.
   તો, મિત્રો, થઇ જાવ તૈયાર સત્તા સાથે સેવા કરવાનો અને સન્માન મેળવવાનો અમૂલ્ અને સોનેરી અવસર ચૂકવા જેવો નથી, નથી ને નથી .
   યોગ્યમાર્ગદર્શન સાથે સાચી દિશામાં આયોજનબધ્ મહેનત કરવા તૂટી પડો - મંડો પડો. આત્મવિશ્વાસ, સ્વપ્રયત્ તા સાચી નીતિ સાથેની મહેનત કરનારને ઇશ્વર પણ સો ટકા મદદ કરે છે. આવો ગોલ્ડન ચાન્ ફરી પાછો નહીં મળે.
   સૌને ઓલ બેસ્
   વેબ સાઇટ - http://gpsc.gujarat.gov.in/
  
નોંધ : વધારે માહિતી માટે Contek hear….

Flickr ;  http://www.flickr.com/people/jiteshtrapasiya/               
http://jiteshtrapasita.ucoz.com/






No comments:

Post a Comment