જય જય ગરવી ગુજરાત ! જય જય ગરવી ગુજરાત, દીપે અરુણું પરભાત, ધ્વજ પ્રકાશશે ઝળળળ કસુંબી, પ્રેમ શૌર્ય અંકિત; તું ભણવ ભણવ નિજ સંતજિ સઉને, પ્રેમ ભક્તિની રીત - ઊંચી તુજ સુંદર જાત, જય જય ગરવી ગુજરાત.
No comments:
Post a Comment